બોલિવૂડના ‘ભાઈજાન’ની નવી ભાભી ભલભલી હીરોઈનો આપે છે ટક્કર…

ફોટો જોઈને તમે પણ પાણી પાણી થઈ જશો

મલાઈકા અરોરા સાથે લગ્ન તૂટ્યા બાદ અરબાઝ ખાન છેલ્લા થોડા વર્ષોથી ઈટેલિયન મોડલ જોર્ડિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણીવાર જોડે સ્પોટ કરવામાં આવે છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના બોલ્ડ ફોટાથી ફેન્શના હોંશ ઉડાવે છે. હોટનેસ મામલે જોર્જિયા (Giorgia Andriani) મલાઈકા અરોરાને પણ માત આપે છે.

બોલ્ડનેસ મામલે જોર્જિયા અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરાથી જરા પણ ઉતરતી નથી. તે પોતાના હોટ ફોટોશૂટથી ફેન્સનું દિલ જીતી લે છે.

જોર્જિયા એન્ડ્રિયાની ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જોર્જિયાએ પોતાના એકથી એક ચઢીયાતા બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા છે. જે ફેન્સને ખુબ જ પસંદ આવે છે.

જોર્જિયાએ શેર કરેલા બિકિની ફોટો ફેન્સને ખુબ જ પસંદ આવ્યા. બિકિનીમાં તેમના બોલ્ડ અને હોટ અંદાજે લોકોનું દિલ જીતી લીધું. તેમના દરેક ફોટોને લાખોમાં લાઈક મળે છે.

જોર્જિયા અરબાઝ ખાન સાથે ઘણીવાર કોઈ ઈવેન્ટ કે ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. અનેકવાર બંનેની બોન્ડિંગ દેખાઈ ચૂકી છે.

ઉંમર મામલે જોર્જિયા અરબાઝ ખાનથી ખુબ જ નાની છે. બંનેની ઉંમરમાં લગભગ 22 વર્ષનું અંતર છે.

અરબાઝ ખાન 52 વર્ષના છે ત્યાં જોર્જિયા એન્ડ્રિયાની માત્ર 30 વર્ષની છે. જોર્જિયાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમના બોલ્ડ ફોટોથી ભર્યું પડ્યું છે.

 140 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી