ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ બતાવ્યો અત્યાર સુધીનો સૌથી હોટ અવતાર

એક્ટ્રેસે ચાહકોના દિલોમાં આગ લગાવી દીધી, જુઓ Photos…

ભોજપુરી સેન્સેશન મોનાલિસા (Monalisa) આજકાલ ખુબ ચર્ચામાં છે, અને કારણ છે તેનો ફરી એકવાર હૉટ અને ગ્લેમરસ અવતાર, આની તસવીરો વાયરલ થઇ રહી છે.

મોનાલિસાએ પુલ કિનારે ગ્લેમરસ પૉઝ આપીને ફોટોશૂટ કરાવ્યુ છે, એક્ટ્રેસની દિલકશ અદાઓ પર લોકો ફિદા થતા દેખાઇ રહી છે.

લાઇટ બ્લૂ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં મોનાલિસા કેર વર્તાવી રહી છે. એક્ટ્રેસે ગ્લેમરસ પૉઝથી ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધુ છે.

મોનાલિસાએ પોતાની આ તસવીરોને થોડીક વાર પહેલા જ શેર કરી છે, આટલી વારમાં 24 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. આનાથી અંદાજ લગાવી શકો છો કે ફેન્સ તેની તસવીરોને કેટલી પસંદ કરવામાં આવી રહી છે.

આ કોઇ પહેલો બનાવ નથી કે જ્યારે મોનાલિસાની કોઇ તસવીરો આટલી વાયરલ થઇ હોય, મોનાલિસા પોતાની કેટલીય તસવીરો અને વીડિયો વાયરલ કરે છે તો તે સેકન્ડોમાં વાયરલ થઇ જાય છે.

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યા બાદ મોનાલિસાએ નાના પડદા તરફ પોતાનો રૂખ કરી લીધો છે. સૌથી પહેલા મોનાલિસા બિગ બૉસમાં દેખાઇ હતી. આ શૉમાં તેને પોતાના બૉયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યુ હતુ.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી