મોસ્ટ હોટ & સેક્સી નેહા પેન્ડસેની ફોટોએ આગ લગાવી Pics

બિગ બોસ 12 માં આવ્યા પછી નેહા પેન્ડસે સતત તેની ફોટોને કારણે ચર્ચામાં છે. હવે નેહાની ગણતરી પણ ટીવીની સેક્સી સ્ટારમાં થવા લાગી છે. હાલમાં નેહા કોઈ પણ ટીવી શૉમાં જોવા નથી મળી રહી, તેમ છતાં પણ તે પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

બિગ બોસ પછી નેહાની લોકપ્રિયતા વધી છે સોશ્યિલ મીડિયા પર તેના ઘણા એવા ફેન્સ છે, જે બિગ બોસ પછી જ વધ્યા છે. નેહાની ફોટો હવે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે.

ફરી એકવાર નેહા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. નેહાએ પોતાની ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

નેહાની વાત કરીએ તે તેણે પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ એક્ટર તરીકે શરૂ કરી હતી. તેણે સૌપ્રથમ સની દેઓલ સ્ટારર ‘પ્યાર કોઈ ખેલ’માં કામ કર્યું હતું. બાદમાં તે નાના પડદા પર ‘કેપ્ટન હાઉસ’માં પણ દેખાઈ હતી.

નેહાએ ઘણી બધી હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.

 132 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી