બિહારમાં ડિવાઈડર સાથે બસ અથડાતા 20 મુસાફરોનાં મોત

બિહારના પૂર્ણિયામાં એક બસ અકસ્માતમાં આગ લાગવાથી 20 લોકોના મોત નીપજ્યાં છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મુઝફ્ફરપુરથી સિલીગુડી જઇ રહેલી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ બસમાં આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બસમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી