કુખ્યાત અપરાધી નિખિલ દોંગાને ભગાડવાના આરોપમાં ભાજપ નેતાની ધરપકડ

જેતપુર તાલુકા ભાજપના મહામંત્રી વિપુલ સંચાણીયાની સંડોવણી

ભુજની હોસ્પિટલમાં ગુજસીટોકના કુખ્યાત આરોપી નિખિલ દોંગા કેસમાં અગાઉ પોલીસની સંડોવણી સામે આવી હતી. જે બાદ હવે નિખિલ દોંગાને ભગાડવામાં મદદ કરનાર ભાજપ નેતાની પણ સંડોવણી ખુલતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ સંચાણિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ભુજની હોસ્પિટલમાં ગુજસીટોકના કુખ્યાત આરોપી નિખિલ દોંગા કેસમાં અગાઉ પોલીસની સંડોવણી સામે આવી હતી. જે બાદ હવે નિખિલ દોંગાને ભગાડવામાં મદદ કરનાર ભાજપ નેતાની પણ સંડોવણી ખુલતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ સંચાણિયાની ધરપકડ કરી લેતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 69 ,  4 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર