ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાનીશક્યતા

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીના સ્થાને નવેમ્બર 2019 માં નવા પ્રમુખ ની નિમણુક શક્યતા દર્શાવવામાંઆવી રહી છે તેની સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખુ, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના – ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખ નિયુક્ત થવાની શક્યતા છે.
રાજકીયસુત્રોએ જણાવ્યું કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે ભાવનગરના ધારાસભ્ય હતા ત્યારે જીતેન્દ્ર વાઘાણીની નિયુક્તિ થઇ હતી. તેઓ આર એસ એસમાં છે. બે દાયકાથી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના પ્રમુખ રહ્યાં છે. બે વખત વજુભાઈ વાળા, બેટ ટર્મ માટે રાજેન્દ્રસિંહ રાણા, એક ટર્મ માટે પરસોતમ રૂપાલા, બે ટર્મમાં આર.સી.ફળદુ, વિજય રૂપાણી અને જીતેન્દ્ર વાઘાણી પ્રમુખ તરીકે રહયા હતાં. તેથી હવે સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નહીં હોય.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી