પૂર્વોત્તરમાં ભાજપ કાઠું કાઢશે…

પૂર્વોત્તરની 25 બેઠકો માંથી ભાજપ 19થી 21 બેઠકો જીતે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આસામના નાણામંત્રી હિમતા બિસ્વા શર્માએ દાવો કર્યો કે, આસામ, અરુણાચલપ્રદેશ, ત્રિપુરા વગેરેમાં આ વખતે ભાજપની ખૂબ સારી રાજકીય સ્થિતિ છે.

છેલ્લા 5 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વોત્તરના રાજ્યો માટે અનેક વિથ કલ્યાણકારી પગલાઓ લેવામાં આવ્યા છે. પરિણામે 25 બેઠકો માંથી ભાજપ 19થી 21 બેઠકો સરળતાથી જીતી જાય તેમ છે.

 102 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી