September 26, 2022
September 26, 2022

ધનસુરાના રીઅલ ડ્રીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાનું છેવાડાનું ગામ એટલે ધનસુરાનું બીલવાનીયા. અહીંના વાતની યોગેશભાઈ દ્વારા રીઅલ ડ્રીમ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે. અને આ સંસ્થા સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. અને અવાર નવાર સમાજ ઉપયોગી કર્યો કરવામાં આવે છે.

આજ રોજ વરસતા વરસાદ ની વચ્ચે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીઅલ ડ્રીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત એ હતી કે સર્વે દાતા ભાઈઓ બીલવાનીયા જે હિંમતનગર થી આશરે ૪૦ કિમી દુર આવેલું છે ત્યાંથી જાતે આવી પોતાની જવાબદારી સમજી ને રક્ત દાન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૩૫ બોટલ જેટલું રક્ત કલેકટ કરવામાં આવ્યું હતું.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી