શિલ્પા શેટ્ટીએ કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, જુઓ તસ્વીરો…

ગ્લેમરસ લુકમાં યુવા અભિનેત્રીઓને આપી રહી છે માત

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

શિલ્પા શેટ્ટીએ લાલ રંગનુ બ્રાલેટ ટૉપ અને બ્રાઉન કલરનુ સ્કર્ટ પહેરેલુ છે, જે સ્પ્રિંગ-સમર વૉર્ડરૉબનો લુક આપે છે.

શિલ્પા શેટ્ટીએ બ્લેક શિમરી આઉટફિટમાં પણ તસવીરો શેર કરી, આમાં પણ તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.

શિલ્પા શેટ્ટીએ આ આઉટફિટ ફિલ્મ ‘હંગામા 2’ના પ્રમૉશન દરમિયાન પહેરેલુ છે, આ તસવીરને શેર કરતા તેને લખ્યું- રીતરિવાજોને તોડો, જેવા છો તેવા જ રહો- બેશરમીથી….

શિલ્પા શેટ્ટી લાંબા સમયે ફિલ્મ ‘હંગામા 2’થી કમબેક કરી રહી છે, આમાં તે મીજાન જાફરી અને પરેશ રાવના અપૉઝિટ દેખાશે. ફિલ્મ 23 જુલાઇએ રિલીઝ થઇ રહી છે.

 38 ,  1