September 23, 2021
September 23, 2021

Mouni Royએ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

આ તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

નાગિન ફેમ ટીવી અભિનેત્રી મૌની રોય મિત્રો સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે.આવાર નવાર તે તેની ગ્લેમર્સ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એવામાં ફરી એક વખત તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ તસવીરો ખુદ મૌની રોયએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં તે ઓલ બ્લેક લૂકમાં નજર આવે છે.

મૌનીની આ તસવીરો તેનાં માલદીવ વેકેશનની છે. જે સોશિયલ મીડિયા પર લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. આ તસવીરોમાં તેનો ખુબજ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં મૌની બ્લેક ડ્રેસમાં ક્રૂઝ પર બેઠેલી દરીયાની વચ્ચો વચ્ચ પોઝ આપી રહી છે.

જોકે આ પહેલી વખત નથી જ્યારે મૌનીએ તેની આવી બોલ્ડ તસવીરો શેર કરી હોય, તે ઘણી વખત તેનાં બોલ્ડ લૂકથી સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે.

મૌનીની આ તસવીરો પર તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ સતત કમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે.

મૌની રોયની આ તસવીરો પર તેનાં ફેન્સે લાઇક્સની ભરમાર લગાવી દીધી છે. અત્યાર સુધીમાં લાખો લાઇક્સ આવી ગઇ છે.

એક્ટ્રેસ અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જે પાછળનું કારણ છે તેની બોલ્ડ તસવીરો, જી હાં, મૌની રોય અવાર નવાર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

મૌની તેની ગ્લેમર્સ અદાઓ અને બોલ્ડ ફોટોઝથી તેનાં ફેન્સને દિવાના બનાવી દે છે. (PHOTO- Instagram @imounyroy)

 154 ,  1