September 25, 2022
September 25, 2022

BJPમાં સામેલ થઇ જયા પ્રદા, કહ્યું- મોદીના નેતૃત્વમાં કામ કરવું સૌભાગ્યની વાત

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જય પ્રદા મંગળવાર (26 માર્ચ)એ BJPમાં જોડાઈ છે. આ બાબતને લઈને ઘણા સમયથી અટકળો જોવા મળી હતી. આશા છે કે BJP તેમને રામપુર લોકસભા સીટથી આઝમ ખાન વિરુદ્ધ ચૂંટણીમાં ઉતારી શકે છે. જયા પ્રદાએ કહ્યું કે, તેઓ PM મોદીના વિઝન પર કામ કરીશું.

ભાજપમાં સામેલ થયા બાદ જયાપ્રદા એ કહ્યું કે મને મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી રહી છે. આ મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારા જીવનની દરેક પળ સમર્પિત કરતાં ભાજપ માટે કામ કરીશ. આ મારી જિંદગીની સૌથી અગત્યની પળ છે.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી