યુરોપમાં રજાઓ માણવા ગઈ કરીના કપૂર નથી ભૂલી આ કામ, Viral Video

સૈફ અલી ખાન અને તૈમૂર સાથે યૂકેના લંડનમાં વેકેશન માણવા પહોંચેલી કરિના કપૂર ત્યાં પણ પોતાની ફેશન અને ફિટનેસ ગોલને સાર્થક કરતી જોવા મળી હતી.

પરિવાર સાથે ત્યાંની સ્ટ્રીટમાં વરસાદી માહોલની મજા માણવાની જગ્યાએ તે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી હતી. તેનો બ્લેક કોસ્ચ્યૂમવાળો આ હોટ જિમ લૂક જોઈને તેના ફેન્સ પણ કાયલ થઈ ગયા હતા.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી