બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાનો ‘ફોયલ પેપર’ જેવા ડ્રેસમાં બોલ્ડ લૂક…..

સોશિયલ મીડિયામાં યુઝર્સે ટ્રોલ કરી મલાઈકા અરોરાને…

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની કેટલીક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં મલાઈકા અરોરા ખુબ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. મલાઈકાનો લુક ખૂબ કાતિલ છે છતાં સોશિયલ મીડિયા યુઝર્સ એમને ટ્રોલ કરી રહ્યા છે.

મલાઈકા અરોરા તેના ડ્રેસને લઇ ટ્રોલ થઇ રહી છે. ફોટોમાં મલાઈકા સિલ્વર કલરની રિવીલિંગ ડ્રેસ પહેરી જોવા મળી રહી છે.

લોકોએ કોમેન્ટ બોક્સમાં મલાઈકા અરોરાની ક્લાસ લગાવી અને એમની ડ્રેસની તુલના ફોઈલ પેપર સાથે કરી દીધી. લોકો વિચિત્ર પ્રકારે આ ડ્રેસને કેરી કરવાના કારણે મલાઈકાની ક્લાસ લગાવી.

મલાઈકા અરોરા સોશિયલ મીડિયમાં ખૂબ એક્ટિવ રહે છે અને બોલ્ડ તસ્વીરો ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે તેમજ અરોરા ફિટનેસનું પણ વધુ ધ્યાન રાખે છે.

જણાવી દઈએ કે મલાઈકા અરોરાના બે દીકરા છે પરંતુ એમની ફિઝીક જોઈ એવું કહેવું ખુબ મુશ્કેલ છે. જ્યાં સુધી તસ્વીરની વાત કરીએ તો આ ફોટો પર જોરદાર ટ્રોલ થઇ રહી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી