શમા સિકન્દરનો આવો બિકિની અંદાજ પહેલા નહીં જોયો હોય…Pics

શમા સિકંદર યે મેરી લાઇફને કારણે ખૂબ જાણીતી બની હતી. આ શોમાં સિંપલ યુવતીની ભૂમિકા નિભાવનારી શમા સિકંદર રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે.

શમા સિકંદર પ્રેમ અગન, ધૂમ ધડાકા, અંશઃ ધ ડેડલી પાર્ટ, મન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

શમાનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર મુંબઇમાં શિફ્ટ થઇ ગયો હતો.

અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં શમા પૂલમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. શમા સિકન્દરે રેડ હોટ બિકિનીમાં તસવીરો શેર કરી છે.

શમાએ હાલમાં જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. શમા આ તસવીરમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘માયા’માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.

ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર