મલાઈકા અરોરા જીમની બહાર સ્ટાઈલીશ અંદાજમાં થઇ સ્પોટ, Pics

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બી-ટાઉનની હોટેસ્ટ મોમ્સ માંથી એક છે. તેઓ ફક્ત પોતાની સ્ટાઈલ જ નહીં, ફિટનેસથી પણ બધાને પ્રોત્શાહિત કરતી રહે છે. હાલમાં જ તેઓ જીમની બહાર સ્ટાઈલીશ અંદાજમાં સ્પોટ થઇ છે.

મલાઈકા પોતાના ઈન્સ્ટાગ્રામ પર જીમ અને ફિટનેસના ઘણા વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ 45 વર્ષની મલાઈકાએ પોતાના વર્કઆઉટ આઉટફિટ પહેરેલા ફોટોઝ શેર કર્યા હતા, જેમાં તેઓ ખૂબ સ્ટાઈલીશની સાથે સાથે ફિટ પણ લગતી હતી.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી