બોલીવૂડનાં શહેનશાહએ ક્રિકેટનાં બાદશાહ ને કહ્યું – બધાઇ હો…બધાઇ હો….

મુંબઈઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ક્રિકેટની શોધ કરનાર ઇંગ્લેન્ડ વનડે વર્લ્ડકપના 43માં વર્ષે અને ટૂર્નામેન્ટની 12મી આવૃત્તિમાં વિજેતા બન્યું છે. 14 જુલાઈના રોજ ઘણી જ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ જીત પર દેશ-વિદેશના ક્રિકેટ ચાહકો રિએક્શન આપી રહ્યાં છે. બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમિતાભ બચ્ચને કહ્યું, છેલ્લાં કેટલાંક દિવસોમાં સ્પોર્ટ્સની દુનિયામાં હારનારા કેટલાંક હિંમતવાન લોકો હતાં…ભારત સારું રમ્યું…ન્યૂઝીલેન્ડ પણ સારું રમ્યું હતું…ફેડરરે પણ સારી રમત રમી હતી.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને કહ્યું, છેલ્લાં કેટલાંક દિવસોમાં સ્પોર્ટ્સની દુનિયામાં હારનારા કેટલાંક હિંમતવાન લોકો હતાં…ભારત સારું રમ્યું…ન્યૂઝીલેન્ડ પણ સારું રમ્યું હતું…ફેડરરે પણ સારી રમત રમી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા

શું ઐતિહાસિક ફાઈનલ મેચ હતી. બંને ટીમ તરફથી સારું ક્રિકેટ, એકદમ ગંભીર, ક્રેઝી, પાગલ તથા ભાવુક…

રિતેશ દેશમુખ

ઐતિહાસિક વિજય…ઈગ્લેન્ડ વર્લ્ડ ક્રિકેટનું ચેમ્પિયન.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ ઈંગ્લેન્ડની જીતથી ખુશ જોવા મળ્યો નહીં. તેણે લખ્યું હતું, આવા નિયમોને કારણે ઈંગ્લેન્ડ વિનર બની ગયું. અસલી વિનર ન્યૂઝીલેન્ડ છે.
5.સુરવીન ચાવલા
સુરવીને પણ અનુરાગનો સપોર્ટ કર્યો હતો. તેણે અનુરાગની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું હતું, હું આ વાત સાથે સહમત નથી. સાચે જ…ન્યૂઝીલેન્ડ જ મારા માટે વિનર છે. તે જ વિનરના હકદાર હતાં. બેકાર નિયમ..ઈંગ્લેન્ડ બસ કપ લઈને જાય છે. ન્યૂઝીલેન્ડ તમે મારા માટે સાચા વિજેતા છો. જબરજસ્ત ફાઈનલ મેચ હતી.

સુરવીન ચાવલા

તાપસી પન્નુ
તાપસી પન્નુએ કહ્યું હતું, ઈંગ્લેન્ડે વર્લ્ડકપ જીત્યો અને ન્યૂઝીલેન્ડે દિલ. બંનેએ આપણને શું યાદગાર મેચ આપી છે.

અનુપમ ખેર

વરુણ ધવન
શું વર્લ્ડકપની ફાઈનલ હતી? વિશ્વાસ નથી આવતો કે મારો પરિવાર હજી સુધી જાગે છે?

રવિના ટંડન
મજાક સિવાય…બેન સ્ટોક્સ ખરેખર શૂરવીરની જેમ રમ્યો…તે જીત માટે હકદાર હતો..

વિવેક ઓબેરોય
જે દેશમાં 600-700 વર્ષ પહેલાં ક્રિકેટનો જન્મ થયો તે દેશ વર્લ્ડકપમાં પહેલી જ વાર વિજેતા બન્યો. ઘણી જ ઐતિહાસિક મેચ હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી