નમાજ વખતે લાગ્યા ‘જય શ્રી રામ’ના નારા, અભિનેત્રી બોલી- ‘હિન્દુ હોવા પર શર્મિંદા છું..!’

સ્વરા ભાસ્કરે બજરંગદળાના કાર્યકર્તાઓ સામે ગુસ્સો વ્યક્ત કર્યો

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના હિન્દુને લઇ સોશિયલ મીડિયામાં કરેલી એક ટ્વીટને લઇ ચારે તરફ વિરોધ થઇ રહ્યો છે. ગુરુગ્રામમાં નમાજ કરી રહેલા લોકોની સામે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા લગાવવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અને આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો ક્લિપ ટ્વીટ કરીને કહ્યું કે હિન્દુ હોવા પર શર્મિંદા વ્યક્ત કરું છું.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આવી જ એક ઘટના શહેરના સેક્ટર 47માં બની છે, જ્યાં સરકારી જમીન પર ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. શુક્રવારે સામે આવેલા વિઝ્યુઅલ્સમાં મોટી સંખ્યામાં પોલીસ (રેપિડ એક્શન ફોર્સના સભ્યો સહિત) મુસ્લિમ સમુદાયના લોકોની નમાજ માટે તૈયારી કરતી જોઈ શકાય છે. વીડિયોમાં ડઝનબંધ પોલીસકર્મીઓ પીળા બેરિકેડની પાછળ ઉભા જોઈ શકાય છે. તેઓ વિરોધ કરનારી ભીડને રોકી રહ્યા છે જે ‘જય શ્રી રામ’ ના નારા લગાવી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે રાષ્ટ્રીય રાજધાનીને અડીને આવેલા ગુરુગ્રામમાં પ્રાર્થના કરી રહેલા લોકોની સામે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા લગાવવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આ ઘટના સાથે જોડાયેલી એક વીડિયો ક્લિપ ટ્વીટ કરી છે. તેના માટે શરમજનક છે. તેણે એક લાઈનના ટ્વીટ લખ્યુ છે કે, ,” એક હિંદુ હોવ પર શરમ અનુભવું છું. તમને જણાવી દઈએ કે શુક્રવારે જ્યારે મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યો ગુરુગ્રામના સેક્ટર 12-એમાં એક ખાનગી મિલકતમાં શાંતિપૂર્ણ રીતે નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે એક ગુસ્સે ભરેલું ટોળું, જેમાં કથિત રીતે બજરંગ દળના કાર્યકર્તાઓ સામેલ હતા, ત્યાં પહોંચી ગયા હતા અને તેણીને માર માર્યો હતો. નમાજ અદા કરી રહેલા લોકોની સામે ‘જય શ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. જેના કારણે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી