અભિનેત્રી સોનાલી રાઉતે હોટ અદાઓથી ફેન્સના દિલોમાં આગ લગાવી

ઠંડીની સીઝનમાં પરસેવો છૂટી જશે, જુઓ ફોટોઝ

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના જલવાને પગલે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. રાઉત પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિલોમાં રાજ કરે છે. રિયાલિટી શો ‘બિગ બોસ’ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે.

સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

સોનાલી રાઉતે પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે સાથે લોકો તેમની દિલકશ અદાઓના દિવાના છે.

સોનાલી રાઉતની દરેક તસવીર અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. તે માત્ર 19 વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જોકે તેને ‘બિગ બોસ’ની સીઝન 8થી લોકપ્રિયતા મળી હતી.

સોનાલી વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’માં હિમેશ રેશમિયા સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. તે છેલ્લે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે વેબ સિરીઝ ‘ડેન્જરસ’માં જોવા મળી હતી.

સોનાલી રાઉત (Sonali Raut) અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.

 137 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી