ઉત્તર પ્રદેશના નોઇડામાં બોમ્બ મળી આવતા હડકંપ મચી ગયો હતો. નોઈડાના સેક્ટર 63માં જિલ્લા હોસ્પિટલ પાસે બોમ્બની સૂચના મળી હતી ત્યારબાદ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી બોમ્બની તપાસ શરૂ કરી દીધી છે, તેમજ તેને નિષ્ક્રીય કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
અપડેટ જારી….
52 , 1