શેરબજાર ખુલતાની સાથે જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 257.65 અને નિફ્ટી 71.90 પર ટ્રેડ

આજે દિવસની શરૂઆતમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સવારે 09:45 એ બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +257.65 પોઇન્ટ વધીને 38,103.30 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +71.90 પોઈન્ટના વધારા સાથે 11,343.20 પર ટ્રેડ થઇ રહ્યું હતું.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી