શેર બજારમાં નજીવો વધારો, સેન્સેક્સ 38,607 અને નિફ્ટી 11,596 પર બંધ

શેરબજારમાં દિવસના અંતે નિરાશા જોવા મળી હતી. સેન્સેક્સ +21.66 અંક એટલે કે 0.056 ટકા વધીને 38,607.01 પર અને નિફ્ટી +12.40 અંક એટલે કે 0.11 ટકા વધીને 11,596.70 પર બંધ થયું હતું.

શેરબજારમાં દિવસની શરૂઆત ધીમી હતી. જેથી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. પણ થોડા સમય બાદ શેરબજાર ગ્રીન નિશાન પર આવ્યું હતુ. જેમાં સેન્સેક્સ +25.18 અંક એટલે કે 0.065 ટકા વધીને 38,610.53 પર અને નિફ્ટી +11.60 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,595.90 પર માર્કેટ ટ્રેડ કર્યું હતુ.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે સેન્સેક્સ −353.87 અંક એટલે કે 0.91 ટકા ઘટીને 38,585.35 પર અને નિફ્ટી −87.65 અંક એટલે કે −87.65 ટકા ઘટીને 11,584.30 પર માર્કેટ બંધ થયું છે. આજે શેરબજારમાં ખુલતાની સાથે માર્કેટ પછડાયું હતુ. પણ હવે શેરમાર્કેટમાં નજીવો વધારો જોવા મળ્યો છે.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી