September 18, 2021
September 18, 2021

શેરબજાર ખુલતાની સાથે કડડડભૂસ, સેન્સેક્સ 38,894 અને નિફ્ટી 11,665 પર ટ્રેડ

આજે શેરબજારમાં ખુલતાની સાથે નિરાશા વ્યાપી ગઇ છે. જેમાં સેન્સેક્સ −44.86 અંક એટલે કે 0.12 ટકા ઘટીને 38,894.36 પર અને નિફ્ટી −6.45 અંક એટલે કે 0.55 ટકા ઘટીને 11,665.50 પર માર્કેટ ટ્રેડ કર્યું.

સવારે 9:25 વાગ્યે સેન્સેક્સમાં જે શેરમાં વેચવાલી થઇ રહી હતી, તેમાં વધારે ઘટાડા પર ટીસીએસ 0.96%, હીરો મોટોકોર્પ 0.90%, મારુતિ 0.78%, એચડીએફસી 0.70% અને એચડીએફસી બેંક 0.60% માં જોવા મળ્યો હતો.

બીજી તરફ, નિફ્ટી પર સૌથી વધુ ટૂટનારા શેરમાં હિન્ડાલ્કો 2.26%, આઇશર મોટર્સ 1.22%, અદાણી પોર્ટ 1.22%, હિરો મોટોકોર્પ 1.06% અને ટીસીએસ 0.97% વગેરે ખરાબ દેખાવમાં હતા.

 55 ,  3