કેપ્ટન અમરિંદર હવે કોંગ્રેસમાં નથી રહેવાના…!

અમિત શાહ સાથે મુલાકાત બાદ આપ્યું પ્રથમ નિવેદન

પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ કાલે અમિત શાહ સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદ આજે તેમણે એવું નિવેદન આપ્યું છે હવે તેઓ કોંગ્રેસમાં નહી રહે. જેના કારણે પંજાબના રાજકરાણમાં હટકંપ મચી ઉઠ્યો છે.

PM મોદી સાથે પણ કેપ્ટન અમરિંદર કરી શકે છે મુલાકાતપંજાબના રાજકારણમાં જે હડકંપ મચી ઉઠ્યો છે તે સમાપ્ત થવાનું નામજ નથી લઈ રહ્યો. આજે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે હવે તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના. સાતેજ તેમણે કહ્યું કે મારી સ્થિતી મે કહી દીધી છે કે હવે હું અપમાન સહન નહી કરી શકું. ઉપરાંત તેમણે કહ્યું કે જે રીતનું મારી સાતે વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય ન હતું. અમરિન્દર સિંઘે કહ્યું કે તે ભલે અત્યારે પંજાબનાં મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ આજે પણ તેમનું જ છે એટલે અમિત શાહ તથા NSA ડોભાલ સાથે બેઠક કરી હતી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી