સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન નાણાની હેરફેર અને બજારમાં રૂપિયો ફરતો જોવા મળે છે. લોકસભાની હાલની ચૂંટણીઓમાં નાણા બજારમાં અગાઉ કરતા વધારે રોકડ રકમ ચલન રૂપે જોવા મળી રહી છે. એક સત્તા વાર આંકડા પ્રમાણે 2018-19માં 17 પોઈન્ટ ત્રણ ટકાનો વધારો રોકડ ચલણમાં જોવા મળી રહ્યો છે.
2014ની ચૂંટણીમાં તે 15.2 ટકા હતો. હજુ તો ચૂંટણીઓમાં 1 તબક્કાનું મતદાન પણ હાથ ધરાયું નથી. અને 17 ટકાનો વધારો ચલણમાં જોવા મળી રહ્યો છે. જેમ જેમ ચીચિધ તબક્કાઓ આવશે તેમ તેમ રોકડમાં પણ વધારો થશે.
96 , 3