ચંદ્રયાન-૨ સડસડાટ રવાના, 48માં દિવસે સ્પર્શ કરશે ચંદ્રની ધરતીને..

ભારતે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન- ૨ નું સફળતા પૂર્વક સડસડાટ રવાના કર્યું છે. આ ચંદ્રયાન -૨ તેની નિર્ધારિત કરાયેલી તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર પહોંચશે. ઈસરોએ સમય બચાવવા માટે નવી પદ્ધતિ અપનાવી છે. જેમાં ચંદ્રયાન હવે પૃથ્વીના પાંચના સ્થાને ચાર ચક્કર લગાવશે. ચંદ્રયાન -૨ કુલ ૫૨ દિવસની યાત્રા કરીને ચાંદ પર ઉતરશે. ત્યાં સુધી ૨૫૦ થી પણ વધારે સાયન્ટીસ મિશન પર નજર રાખશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી