છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 2 જવાન સહિત એક વિધાર્થીનું મોત

છત્તીસગઢના બીજાપુરમાં શુક્રવારે સવારે જવાન અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં સીઆરપીએફના સબ ઈન્સપેક્ટર સહિત બે જવાન શહીદ થયા હતા. આ દરમિયાન એક જવાન ઘાયલ થયા છે. ક્રોસ ફાયરિંગના કારણે એક સગીરાનું પણ મોત થયું છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી