દહેગામઃ વાદળ છાયુ વાતાવરણ અને છુટો છવાયો વરસાદ

દહેગામ તાલુકામાં વાદળ છાયુ વાતાવરણ અને છુટો છવાયો વરસાદ પડતા સરકારી અને પ્રાઈવેટ દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકામાં છુંટો છવાયો વરસાદ અને વાદળ છાયુ વાતાવરણ રહેતા દહેગામ તાલુકા અને શહેરમાં સરકારી દવાખાનામાં અને પ્રાઈવેટ દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ કાદવ કિચડથી લોકો ભારે પરેસાનીનો સામનો કરી રહ્યા છે. દહેગામ તાલુકામાં મન મુકીને વરસાદ નહી પડતા ખેડુતોની ચિતામાં વધારો થવા પામ્યો છે. તેમજ વાદળ છાયુ વાતાવરણનાં લીધે શરીરજન્ય રોગોમાં વધારો થયો છે.તેથી હાલમાં તાલુકાના ખેડુતો પાસે આવક નથી તેથી તહેવારોમાં લોકોની ચિતા મા ભારે વધારો થવા પામ્યો છે..

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી