બિહારના પૂર્ણિયામાં રાહુલે સંબોધી રેલી, વડાપ્રધાન મોદીને લીધા આડે હાથ

બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન ગરીબોના નહીં, પરંતું અનિલ અંબાણીના ચોકીદાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી તમને લોકોને મિત્રો કહે છે પરંતુ અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, નીરવ મોદીને ભાઈઓ કહે છે. આમ, હકીકતમાં તેમણે મિત્રોના પૈસા ભાઈઓને આપ્યા છે.

નોંધનીય છે કે, આ પહેલાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, બીજેપીના બધા ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા દ્વારા બીજેપીના અગ્રણી નેતાઓને કથિત રીતે પૈસા આપ્યા હોવાની વાત કરીને કહ્યું હતું કે, બીજેપીના બધા ચોકીદાર ચોર છે. નરેન્દ્ર મોદી, અરુણ જેટલી, રાજનાથ સિંહ…

 99 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી