કોંગ્રેસની આઠમી યાદી જાહેર, ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસ શનિવારે મોડી રાત્રે 38 ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ચાર રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં દિગ્વિજયસિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરિશ રાવત સામેલ છે. લાંબા સમયથી ચાલી રહેલા ચર્ચાઓ બાદ યાદી જાહેરા કરવામાં આવી જેમાં દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી ટિકિટ આપવામાં આવી છે.

આ સાથે મીનાક્ષી નટરાજન મંદસૌરથી ચૂંટણી લડશે. અશોક ચવ્હાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે.

 46 ,  3