ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એકસાથે 179 નવા કેસ

એકલા અમદાવાદમાં 61 કેસ સામે આવ્યા…

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 179 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ગઇકાલે 98 તો આજે નવા 179 કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં 61, સુરત શહેરમાં 20, આણંદમાં 18, વડોદરા શહેરમાં 14, રાજકોટ શહેરમાં 13, સુરત જીલ્લામાં 9, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી