ક્રિકેટ: વિન્ડીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં નવી ટેસ્ટ જર્સીમાં ‘વિરાટ સેના’

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટની સીરિઝની પ્રથમ મેચ ગુરુવારે એન્ટીગુઆ ખાતે રમાશે. આ મેચ સાથે જ બંને ટીમ પોતાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધા ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી પહેરશે. ટીમ ઇન્ડિયામાં દરેક ખેલાડી કઈ નંબરની જર્સી પહેરશે તેની જાહેરાત થઇ ગઈ છે.

આ અભિયાન પહેલા ટેસ્ટ ક્રિકેટની નવી જર્સીની સાથે કેપ્ટન વિરાટ કોહલી, અજિંક્ય રહાણે સહિત ટીમ ઈન્ડિયાનું ફોટો સેશન થયું. ટેસ્ટ ક્રિકેટની નવી જર્સીની પાછળ ખેલાડીનું નામ અને નંબર પણ લખેલો છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી