પાક. ક્રિકેટર ઈમામુલ હક પર મહિલા સાથે છેતરપીંડીનો આરોપ, ચેટ વાયરલ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં યુવા બેટ્સમેન ઇમામુલ હક પર અનેક યુવતીઓને છેતરપીંડી આપવાનો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ મુદ્દે યુવતીઓ અને ઇમામ વચ્ચે વ્હોટ્સએપ પર થયેલા ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ બેટ્સમેન વિવાદોમાં ઘેરાઇ ગયા.

આરોપ છે કે ગત્ત છ મહિના દરમિયાન ઇમામે એક જ સમયે સાતથી આઠ યુવતીઓને ડેટ કરી તેમની સાથે છેતરપિંડી કરી.

સ્ક્રીનશોટને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા અમાન વ્યક્તિએ કહ્યું કે, આ તો કાંઇ જ નથી, તેની પાસે ઇમામની હરકતોનાં પુરાવા વીડિયો અને તસ્વીરો તરીકે પણ છે, જો કે તેમને તે ત્યારે પણ પોસ્ટ કરશે જ્યારે સંબંધિત યુવતીઓની તેમની રજામંદી હશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી