ડભોઇ: ઝૂપડામાં આગ લાગતાં ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

ડભોઇના એસટી ડેપો નજીક જલારામ રોડ પર ઝૂપડામાં લાગી આગ ઝૂંપડામાં રહેતા પાંચ લોકો બહાર ગામ ગયા હોવાથી આબાદ બચાવ ડભોઇ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ, આગ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન આગ લાગતા ડભોઇના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો આશરે પાંચ લાખ જેટલું નુકસાન થવા પામ્યું છે આ મકાનની અંદર પાંચ લોકો રહેતા હતા સમય સૂચકતા દીકરા ના હોત તો મોટી જાનહાની થવા પામી હોત આ ડભોઇ નગરપાલિકાની જગ્યા આવેલી છે.

ડભોઈ નગર પાલિકા દ્વારા લાઇટ કનેકશન કોને આપી દેવામાં આવ્યું હતું જો સામાન્ય માણસને લાઈફ કેવી હોય તો કેટલા ધરમ ધક્કા ખાવા પડે તો સરકારી જગ્યામાં લાઈટ નગરપાલિકા કે વીજળી આપી દીધી શું નગરપાલિકાના વહીવટી તંત્રની સરકારી જગ્યાઓ પર તપાસ કરીને કોઈ પગલાં ભરશે કે પછી એમને એમ ચાલશે

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી