દહેગામઃ રાજસ્થાન વિદ્યાલય દ્વારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ…

દહેગામ તાલુકામા રખિયાલ ગામે રાજસ્થાન સ્કુલના ડાયરેક્ટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને વ્રુક્ષો વાવો અને વરસાદ લાવો તેવા સુત્ર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રાજસ્થાન વિદ્યાલય રખિયાલ દ્વારા શાળાનો સર્વ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભેગા મળીને સરકારના અભિગમ મુજબ વૃક્ષો વાવો અને વરસાદ લાવો અને વૃક્ષોનુ જતન કરો અને વાતાવરણ ખુશનુમા રહે તે હેતુસર જળ શક્તિ અભિયાન અંતર્ગત શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આ શાળાના ડાયરેક્ટર નરેંદ્રભઈ પટેલ અને રાજસ્થાન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભેગા મળીને ચોમાસામાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરીને આ શાળાના વિદ્યાર્થીઓ વૃક્ષો રોપતા ખુબ જ ખુશી સાથે દ્રષ્ટિગોચર થાય છે.

આમ આજના આ પ્રસંગે વૃક્ષો રોપતા વિદ્યાર્થીઓમા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. અને નાના ભુલકાઓમા ભારે ખુશી વ્યાપી જવા પામી છે. જુન જુલાઈ માસમા પણ આ શાળામા ૨૦ જેટલા રોપા રોપવામા આવ્યા હતા. અને ફરી પણ અન્ય રોપા લાવીને વૃક્ષો રોપણ કરવામા આવ્યુ હત્રુ. અને સર્વ વિદ્યાર્થીઓમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

આજના આ પ્રસંગે વૃક્ષો રોપતા વિદ્યાર્થીઓમા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. અને નાના ભુલકાઓમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. જુન જુલાઈ માસમા પણ આ શાળામા ૨૦ જેટલા રોપા રોપવામા આવ્યા હતા. અને ફરી પણ અન્ય રોપા લાવીને વૃક્ષો રોપણ કરવામા આવ્યુ હતુ. અને સર્વ વિદ્યાર્થીઓમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

(પ્રતિનિધિ- અગરસિંહ ચૌહાણ દહેગામ )

 

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી