દહેગામઃ ઉત્કંઠેશ્વર રોડ ઉપર અકસ્માતમાં એકનું મોત

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ ઉત્કંઠેશ્વર રોડ ઉપર આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ચાંદીયેલ ગામનો રહેવાસી ડ્રિવેસ ટીનાભાઈ ખાંટ ગઈ કાલે પોતની સાસરી ભાટઈ રાત્રી રહીને ઉત્કંઠેશ્વર મહાદેવનાં દર્શન કરી પોતાના ગામે જતા વાટક નદી પુલનાં વણાંકમાં દહેગામ તરફથી આવતી કાર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકને ટક્કર મારતાં બાઈક દુર ફેકાઈ ગયું હતું.અને યુવક ઉછળીને દુર ફેંકાઇ ગયો હતો.

અકસ્માતને કારણે બાઈક સળગી ગયું હતું.જેથી બાઇક ચાલકનું મોત નીપજયું હતું. મારુતિ ચાલક ભાગી ગયો હતો. આ મરનારને દહેગામ સરકારી દવાખાનામાં પીએમ માટે લાવવામાં આવ્યા હતાં. મારુતિ ચાલક ભાગી ગયો હતો. આ મરનાર યુવકને દહેગામ સરકારી દવાખાનામાં પીએમ માટે લાવવામાં આવ્યા હતાં.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી