અમદાવાદ રેન્જ IG ઓફિસર કેસરીસિંહ ભાટીનું નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ

ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે ચાલુ ફરજે અવસાન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને આ હુમલો તેમના માટે જીવલેણ નીવડ્યો હતો. તેમના અવસાનથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.  

 370 ,  1