દિવાળી પછી ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી

deshgujarat.com

ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જે અંતર્ગત નવેમ્બર અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ નિમાશે તેમ પક્ષના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સુત્રો મુજબ, રાજ્યમાં વોર્ડ, તાલુકા, જિલ્લા, શહેર સ્તરે નવા પ્રમુખો નીમવા માટે પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

દરેક સ્તરેથી બે મહિલા સહિત પાંચ નામ પ્રમુખની પસંદગી માટે મગાવાયા છે, જેનું સંકલન કરવા માટે ઉક્ત દરેક સ્તરે સંરચના અધિકારી અને સહ સંરચના અધિકારીની નિયુક્ત થઈ છે.

 25 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી