દેહગામ: વિધવા બહેનો પાસેથી પૈસા પડાવતો ઇસમને લોકોએ મેથીપાક ચખાડ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદર કચેરી ખાતે દહેગામ તાલુકાના વિધવા બેનો સરકારે વિધવાની સહાયની યોજના નવી અમલમા મુકતા કેટલીક બેનો પોતાના કામ માટે આ મામલતદાર કચેરી આવતા હોય છે. ત્યારે તેમના પાસેથી કામ કરવાને બહાને કેટલાક દલાલો દ્વારા પૈસા પડાવવાની કામગીરી વધી જવા પામી છે.

તેમા દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના રહીશ વિધવા બેન નામે મણીબા બાદરસિંહ ચૌહાણ પોતાના કામ માટે આ કચેરી આવતા એક ઉદેસીંહ ઉર્ફે વકીલ નામના વ્યક્તિએ આ વિધવા બેન પાસેથી 150 રૂપીયા લીધા અને કામ નહી કરી આપતા આજે આ કચેરી આગળ કેટલીક વિધવા બેનો અને ભાઈઓ ભેગા મળીને આ ઈસમને પકડી પાડીને તેને મેથીપાક આપીને તેની પાસેથી 100 રૂપીયા પાછા મેળવ્યા અને લોકો આ સ્થળે મોટી સંખ્યામા ઉમટી પડતા આ ઈસમ કચેરી છોડીને ભાગી જવા પામ્યો હતો.

ત્યારે તેમના પાસેથી કામ કરવાને બહાને કેટલાક દલાલો દ્વારા પૈસા પડાવવાની કામગીરી વધી જવા પામી છે. તેમા દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના રહીશ વિધવા બેન નામે મણીબા બાદરસિંહ ચૌહાણ પોતાના કામ માટે આ કચેરી આવતા એક ઉદેસીંહ ઉર્ફે વકીલ નામના વ્યક્તિએ આ વિધવા બેન પાસેથી ૧૫૦ રૂપીયા લીધા અને કામ નહી કરી આપતા આજે આ કચેરી આગળ કેટલીક વિધવા બેનો અને ભાઈઓ ભેગા મળીને આ ઈસમને પકડી પાડીને તેને મેથીપાક આપીને તેની પાસેથી ૧૦૦ રૂપીયા પાછા મેળવ્યા અને લોકો આ સ્થળે મોટી સંખ્યામા ઉમટી પડતા આ ઈસમ કચેરી છોડીને ભાગી જવા પામ્યો હતો.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી