બોલીવુડ અભિનેત્રી દિશા પટની તેના ફોટોઝને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે. દિશા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તેઓ તેમના ફોટોઝ શેર કરતા રહે છે. M.A.C કોસ્મેટિક્સ શેડ્સ ઓફ દિશા કલેક્શન લોન્ચમાં પહોંચી. આ દિશાનો હોટ અવતાર જોઇને દરેક લોકોના મોં ખુલ્લા રહી જશે.
આ લોન્ચમાં દિશાએ સિલ્વર કલરની વન પીસ પહેર્યું હતું. રેડ લિપસ્ટિક અને ખુલ્લા વાળ દિશાનુ લુક સરસ લાગી રહ્યું હતું. આ ડ્રેસ એટલો હોટ હતો કે તેમના ક્લીવેજ સાફ નજરે પડી રહ્યા હતા. દિશા જલદી જ ફિલ્મ ભારતમાં નજરે પડશે.
144 , 3