લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર મિની માઉસનો અવાજ કાયમ માટે હવે બંધ થઈ ગયો..

ડિઝનીનું લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર મિની માઉસને ૩૦ વર્ષથી વધારે સમય માટે પોતાનો અવાજ આપનાર વોઇસ આર્ટિસ્ટ રસી ટેલરનું ૭૫ વર્ષે અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાંના તેમના નિવાસસ્થાને નિધન થયું છે.

રસીના નિધન પર તેના પ્રશંસકો સાથે વોલ્ટ ડિઝની કંપનીના ચેરમેન તથા સીઇઓ બોબ ઇગરે આદરાંજલિ અર્પિત કરી હતી. રસીના નિધન બાદ મિની માઉસે પોતાનો અવાજ કાયમ માટે ગુમાવી દીધો છે. ૩૦ વર્ષથી વધારે સમય સુધી મિની અને રસી સાથે મળીને લાખો લોકોનું મનોરંજન કરતાં હતાં. મિનીને આ અવાજ પરથી ગ્લોબલ આઇકન બની હતી અને રસી ડિઝની લિજેન્ડ બની ગઈ હતી.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી