માણસની જેમ કૂતરાએ પણ પહેર્યું હેલ્મેટ, Viral Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કોઈ માણસનો નથી પરંતુ એક કૂતરાનો છે. આ કૂતરું પોતાના ખાસ અંદાજના કારણે ખૂબ ફેમસ થયું છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક કૂતરું બાઈક પર બેસે છે અને તે પૂરી તૈયારી સાથે ફરવા જવા રેડી છે. કૂતરાના માલિકે તેની સેફટી માટે હેલ્મેટની સાથે સાથે એક બોક્સ જેવું બનાવ્યું છે. આ વીડિયો ક્યાંનો છે તે હજી જાણવા મળ્યું નથી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી