સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી,ત્રણની તિવ્રતાનો ભૂકંપ

નર્મદામાં સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મધરાતે 2 કલાક 15 મિનિટના અરસામાં ત્રણની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ સરદાર સરોવર ડેમથી 53 કિલોમીટર દૂર છે. સરદાર સરોવર ડેમ પર 8.5 તિવ્રતાનો ભૂકંપ આવે તોય નુકશાન થાય તેમ નથી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી