સુરત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં અનુભવાયા ભૂકંપના આંચકા

દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા 4.3ની હતી. સુરત, ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. તો બીજી તરફ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી જાણકારી મુજબ, 2 થી 3 સેકન્ડ સુધી ભૂકંપના આચકા અનુભવાયા હતા.

માંગરોળ, માંડવી, બારડોલી તેમજ ઓલપાડ સહિત વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 3 વાગ્યાના 40 મિનિટે ભૂકંપ આવ્યો હતો.

વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર