IPL હોસ્ટ કરી ચૂકેલી એંકરની બિકીની તસવીરો થઇ વાયરલ, Pics

IPLમાં ગ્લેમરનો ઝાકઝમાળ કરનારી મોડલ- અભિનેત્રી કરિશ્મા કોટક હાલ માલ્ટામાં રજા ગાળી રહી છે. કરિશ્માની હોલિડે ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

કરિશ્માં બ્લેક અને બ્લૂ બિકીનીમાં ખુબ જ સ્ટનિંગ લાગી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં જન્મેલી કરિશ્માં 20 વર્ષની ઉંમરમાં ભારત આવી ગઈ હતી.

વર્ષ 2016માં કરિશ્માંએ કિંગફિશર સ્વિમસૂટ કેલેન્ડર શોમાં હિસ્સો લીધો અને ત્યાર બાદ કરિશ્માએ પ્રભુદેવા દ્વારા નિર્દેશિત તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું હતું.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી