કાશ્મીરમાં સેના અને વાયુસેના હાઈએલર્ટ પર, વિમાનો દ્વારા 8000 જવાનો મોકલાયા

જમ્મુ અને કાશ્મીર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે આર્ટિકલ 35એ હટાવ્યાં બાદ સરકાર તરફથી સુરક્ષા મુદ્દે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને દેશના અન્ય ભાગોમાંથી 8000 અર્ધસૈનિક દળોના જવાનોને વિમાનો દ્વારા જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી રહ્યાં છે.

રાજ્યમાં સુરક્ષાદળોની તહેનાતી સતત થઈ રહી છે. ગત મહિને પણ 10 હજાર વધારાના જવાનો ગોઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ ગ્રાઉન્ડ પરની સ્થિતિની સમીક્ષા કરવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કાશ્મીર ખીણ જવા માટે રવાના થયા છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી