ફેક ન્યૂઝ કે અફવા ?, ડાયલ કરો…

લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના સમાચારો, માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે.

વોટ્સએપ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે અને આ એપમાં પણ જો કો એવી માહિતી કે સમાચાર તમને મળ્યા હોય કે જે શંકાસ્પદ લાગે અથવા ફેક ન્યૂઝ લાગે તો તેની ચકાસણી માટેની વ્યવસ્થા વોટ્સએપ કંપની દ્વારા કરવામાં આવી છે.

કંપનીએ ભારતમાં પ્રોટો પેટાકંપની દ્વારા આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. જેમાં કોઈ પણ વોટ્સએપ ધારી મોબાઈલ નંબર +91-9643000888 પર ડાયલ કરીને તેની ચકાસણી કરી શકશે.

 133 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી