ગટરના ગેસ સાથે ફટાકડાની ચિંગારી ભડકી અને…

Video – સુરતમાં બની અજબ ઘટના, ગટરમાં લાગી આગ

દિવાળી સમયે ફટાકડા ફોડતા લોકોને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં ગટરમાં ફટાકડા ફોડતા આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તુલસી દર્શન સોસાયટીમાં બાળકો ગટરમાં ફટાકડા ફોડતા ગટરમાં આગ ફાટી નીકળી હતી. થોડા દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થયા છે. 

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી