September 26, 2022
September 26, 2022

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ‘સાહો’ નું પહેલું ગીત ‘સાયકો સૈયા’ થયું રિલીઝ

લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મલ્ટીસ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો’નું ગીત ‘સાયકો સૈયા’ રિલીઝ થઇ ગયું છે. આ ગીતમાં શ્રદ્ધા સિલ્વર શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે જયારે પ્રભાસ કેઝ્યુઅલ લુકમાં છે. ગીતમાં બંને ની કેમેસ્ટ્રી જામે છે. આ ગીતને તનિષ્ક બાગ્ચીએ કમ્પોઝ કર્યું છે. જયારે સચેત ટંડન અને ધ્વની ભાનુશાળીએ ગાયું છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી