સાબરકાંઠાઃ પ્રાંતિજમાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાઇ ફ્લેગ માર્ચ…

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલિસ તથા જવાનો દ્વારા ફગેલ માર્ચ યોજાઇ હતી અને પ્રાંતિજ પોલિસ સ્ટેશનથી નિકળી પ્રાંતિજનાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નાનીભાગોળ , ભોઇવાસ , બજાર ચોક સહિતનાં વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાઇ હતી.

તો પ્રાંતિજ પી.આઇ કે.એસ. બ્રહ્મભટ્ટ , આરએએફ અધિકારી રણછોડ પ્રસાદ , પ્રાંતિજ પી એસ આઇ સહિત પ્રાંતિજ પોલિસ જવાન તથા આર એ એફ ના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી