September 21, 2020
September 21, 2020

પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું કોરોનાના કારણે નિધન

ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી – પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન

ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન થયું છે. તબિયત લથડતા ચેતન ચૌહાણને શુક્રવારે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેતના ચૌહાણનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે પોઝેટીવ આવ્યો હતો. જો કે આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલ ભાજપના ધારાસભ્ય ચેતન ચૌહાણ 40 ટેસ્ટ મેચ , 7 વન ડે મેચ રમ્યા હતા. જેમાં તેમનું શાનદાર પ્રદર્શન હતું.

 141 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર